Shree Chintamani Parshwanath Bhagwan at Vanachhara 

OM RIM SHREE CHINTAMANI PARSHWA NATHAY NAMAH:

Vanachhara Tirth has Chintamani Parshwanath as mulnayak. The ancient white idol (Pratimaji) of Chintamani Parshwanath is majestic.

The newly constructed Jain Temple (Derasar) and courtyard (Parisar) have full facility of housing for Maharaj Saheb, Sadhvis, Sadhus ("Upashray"), housing for visitors ("Dharmashala") and food ("Bhojanshala").

Vanachhara is a small village situated almost midway between Surat and Vadodara in Gujarat, India.

"શ્રી વણછરા પાર્શ્વનાથ જિનસ્તવન"

રચયિતા:પૂ. આ. દેવ રજ્યશસૂરીશ્વરજી મહારાજા

વણછરાવસી પ્રભુ પાસ, રગ-રગમાં તુજ વાસ,
સાચો ગરીબ નિવાજ, દર્શ તેરે કાજ મેરે,
હો જાયે ભરપુરજો ભી આયે જ્યોતિ પાયે,
આતમ મેં ચકચૂર।.. વણછરા।..(1)

પાર્શ્વ તેરી છાયા ઘેરી, તેજ પુંજ અખૂટ
, આ નિકટ તું, પા વિકટ તું, માલ હૈ લખલૂટ...(2)

ચિંતામણી તું ચિંતામયી હું, ચિંતા ચિતારૂ,
લે બચા તું, સમતા જલ તું, શિવ બનતો ભૂપ...(3)

પાર્શ્વ મેરા એક ડેરા, જમ ગયા મજબૂત,
અબ તો તેરા સાથ પાકર, મીલા શિવ સબૂત।..(4)

પાર્શ્વ કહતે પાર્શ્વ હોતે, શિવરમણી કા સુખ,
"રાજ્યશ" ને હૈ મિલાયા, જો હૈ સમતા મૂલ...(5)

"શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અષ્ટકમ"

વણછરાભીધે તીર્થે, શ્રી પાર્શ્વમ પાર્શ્વસાધકમૂ |
ગુણાનાં સકલાંનાં ચ, સ્તૌમી નતિ પરાયણમૂ ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, યે સ્તુવન્તિ મહાશયાં : |
મહાયશો મહાલબ્ધિં, પ્રાપ્નુવન્તિ શુભ પ્રદમૂ ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, યે ધ્યાંયંતિ મહોધ્માં : |
મહાલક્ષ્મીં મહાવાણીં, પ્રાપ્નુવન્તિ મહાજના : ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, પજ્ઞા-ધરણ-સેવિતમૂ |
સુખ સૌભાગ્ય સાફલ્યં, સંલભન્તે સુસેવકા : ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, ગ્રહ દિકૃપાલ સેવિતમૂ |
સેવન્તે સેવના-દક્ષૈ: નરામરૈ: પ્રભાવિભિ : ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, શાસનદેવ - સેવિતમૂ |
સેવન્તે સેવના-દક્ષાઃ, ભવન્તિ ભવ-ભંજકા : ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, સવૅ દેવમયં પ્રભુ : |
પ્રભૂતા ભાર સમૃદ્ગા:, સંભવન્તિ નરા: વરા: ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, લબ્ધિ - વિક્રમ સંયુતમૂ |
રાજન્તે રાજ્યશસા, સેવન્તે ગુણશંસિન: ||

"શ્રી ચિંતામણિ પાર્શ્વજિન સ્તવન"

(રાગ: આદ્યા હૈ ચંદ્રમાં રાત આધી...)
રચયિતા : પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.

વણછરા પાર્શ્વ તને વંદુ વારંવાર, તને વંદુ વારંવાર
મનથી ધ્યાવું - તનથી ધ્યાવું વચને ગાવું રે...વચને ગાવું રે
તારા મુખને જોઈ હરખું, તને વારે વારે નીરખું,
તોયે તૃપ્તિ ન થાય, મન મારું ખેચાય,
મારો આતમ મસ્ત બની જાય...મસ્ત બની જાય... (1)

તારૂં અદભુત બિંબ નિરાળું, પેલા ચાંદા કરતા રૂપાળું,
તોડે રાગ અને દ્વેષ, આપે સમતા અશેષ,
શુદ્ધ થાશે આતમના પ્રદેશ રે પ્રદેશ... (2)

આત્મ - કમલમાં પાર્શ્વજી તમને, બેસાડ્યા છૂટો ના સપને,
"વિક્રમ" વિનવે તને, રહેજે મારી કને,
કેવલ "લબ્ધિ" પ્રગટશે મુજને રે... (3)

"શ્રી ચિંતામણી પાર્શ્વજિનની સ્તુતિ"

ચિંતા સકલ હરનાર ને, ચિંતા સકલ ચુરનાર જે,
ચિંતા કરે સહુ જીવની, પ્રગટ પ્રભાવી પાર્શ્વ જે,
ચિંતામણી તસ નામ છે, ચિંતામણી જસ કામ છે,
તે પાર્શ્વ ચિંતામણી પ્રભુ, મારા હદયનું ધામ છે.

Address & Contact Info

Vanachhara Jain Tirth,
Nr. Mobha gaam, At Vanachhara, Ta. Padra, Di. Vadodara - 391430

Phone: +91-90990 14926, +91-99099 94306

Location

Vanachhara Jain Tirth Copyright © 2020 All rights reserved